જયંતિભાઈ શેઠ — પ્રમુખ શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, જીવદયા ધામ, ગોધરા — ને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.
Shree Jayantibhai Sheth — President of Shree Jivkalyan Panjarapole Trust, Jivdaya Dham, Godhra — was honored by the Governor of Gujarat Shree Acharya Devvrat and Chief Minister Shree Bhupendrabhai Patel.